GUJARATMORBITANKARA

ટંકારા ના વિરપર ગામે જુગાર રમતા ૪ ઝડપાયા

ટંકારા ના વિરપર ગામે જુગાર રમતા ૪ ઝડપાયા


ટંકારા તાલુકાના વીરપર ગામે કોળીવાસમા તીનપત્તી નો જુગાર રમતા ચાર ઈસમો સુનીલ ઉર્ફે સુનીયો રાજુભાઇ ઉધરેજા ઉ.વ- ૩૨, હસમુખભાઇ રધુભાઇ ઉધરેજા ઉ.વ- ૨૯, નાથાભાઇ ધરમશીભાઇ બાવરવા ઉ.વ- ૩૦, ગણેશભાઇ પ્રવિણભાઇ ઉધરેજા ઉ.વ- ૨૨ રહે બધા વીરપર ગામે તા- ટંકારાવાળાને રોકડ રકમ રૂ.૧૦,૧૯૦ નાં મુદ્દામાલ સાથે ટંકારા પોલીસે ઝડપી પાડયા છે

[wptube id="1252022"]

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button