GUJARATMORBI

મોરબીના પત્રકાર રવી મોટવાણી ના પુત્ર પરીનનો આજે જન્મદિવસ

મોરબીના પત્રકાર રવી મોટવાણી ના પુત્ર પરીનનો આજે જન્મદિવસ

મોરબીના પત્રકાર રવિ મોટવાણીના સુપુત્ર પરીન મોટવાણીનો આજે જન્મદિવસ છે પરીન મોટવાણીનો જન્મ તા. ૨૩-૦૮-૨૦૦૯ ના રોજ થયો હોય આજે પરીન જીવનના 13 વર્ષ પૂર્ણ કરીને 14 માં વર્ષમાં મંગલ પ્રવેશ કર્યો છે


પરીનના પિતા રવિ મોટવાણી દુરદર્શન ચેનલ સાથે જોડાયેલા છે પરીનને નાની ઉમરથી જ ક્રિકેટનો ખુબ શોખ છે જે સ્કૂલ અને અભ્યાસના સમય સિવાય ક્રિકેટ રમવામાં પોતાનો સમય વાપરે છે જેનો રોલ મોડેલ ભારતીય ક્રિકેટ ટીમના પૂર્વ કેપ્ટન વિરાટ કોહલી છે અને પરીનને યુવાન થઈને વિરાટ કોહલી જેમ દેશ વતી ક્રિકેટ રમીને દેશને ગૌરવ અપાવવાનું સ્વપ્ન સેવી રહ્યો છે
આજે તેના જન્મદિવસ પ્રસંગે દાદા આત્મારામભાઈ મોટવાણી, દાદી પુનમબેન, પપ્પા રવિભાઈ, મમ્મી કાજલબેન, કાકા બીપીનભાઈ અને કમલભાઈ તેમજ કાકી તમન્નાબેન અને કવિતાબેન તેમજ બેન કાવ્યા, પીયુ ,શિયા અને ધ્વનીએ પરીનને જન્મદિવસની શુભકામનાઓ પાઠવી છે

[wptube id="1252022"]

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button