મોરબીના ઉમા ટાઉનશીપ જુગારધામ ઝડપાયું
મોરબી એલ.સી.બી.ટીમ પેટ્રોલિંગમાં હોય દરમિયાન મોરબીના ઉમા ટાઉનશીપમાં માંડલ જ્યોત-ડી એપાર્ટમેન્ટમાં બ્લોક ૧૦૩ માં રહેતા હરેશભાઈ નરભેરામભાઈ શેરસિયા અને મીનાબેન હરેશભાઈ શેરસિયા પોતાના રહેણાંક મકાનમાં નાલ ઉધરાવી જુગારધામ ચલાવતા હોવાની બાતમીના આધારે દરોડો પાડી ત્યાં જુગાર રમતા હરેશભાઇ નરભેરામભાઇ શેરસીયા, મીનાબેન હરેશભાઈ શેરસીયા,દિલીપભાઇ નાનજીભાઇ નાયકપરા,હર્ષિદાબેન કાંતિલાલ સવસાણી,કાંતિલાલ મગનભાઇ સવસાણી,મુકતાબેન ઉર્ફે અરૂણાબેન અરવિંદભાઇ માધાભાઇ પાઘડાર, ખુશ્બુબેન દિલીપભાઇ નાનજીભાઇ નાયકપરા,લાભુબેન અશોકભાઇ અઘારા અને રાધીકાબેન જયસુખભાઇ ચાપાણીને રોકડા રકમ રૂ. ૫૬,૪૫૦ સાથે ઝડપી પાડી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે
[wptube id="1252022"]





