MAHISAGARSANTRAMPUR

મહીસાગર એલસીબીએ 56 હજારના વિદેશી દારૂ સાથે બે ઈસમોની ધરપકડ કરી

મહીસાગર એલ.સી.બી.એ 56 હજારના વિદેશી દારૂ સાથે બે ઈસમોની ઘરપકડ કરી.

રિપોર્ટર….

અમીન કોઠારી = મહિસાગર

પોલીસ સુત્રો દ્વારા પ્રાપ્ત થતી વિગતો અનુસાર મહીસાગર જિલ્લાના વડા મથક લુણાવાડા નગરમાં નગર વિસ્તારની અંદર એકટીવા પર દારૂનું વેચણ કરતા બે વ્યક્તિની બાતમી મળતા પોલીસે વોચ ગોઠવીને activa લઈને લુણાવાડા નગર વિસ્તારમાં ગલીએ ગલીએ ફરીને દારૂ વેચનારા બે વ્યક્તિઓની ધરપકડ કરવામાં આવી છે.

 

 

એલસીબી ઇન્ચાર્જ પીઆઇ એમ કે ખાટને બાટમી મળતા લુણાવાડા નગરના શાંતિનગર સોસાયટીમાંથી બે ઈસમોને પોલીસ સ્ટાફ સાથે રેડ કરીને પકડી પાડતા તેમની પાસેથી રૂપિયા 56 હજારનો વિદેશી દારૂનો મુદ્દા માલ કબજે લઈને તેમની સામે પ્રોહીબિશન એકટ મુજબનો ગુનો દાખલ કરી કાયદેસરની તપાસ હાથ ધરી છે.

[wptube id="1252022"]

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button