
ટંકારાના ઘુનડા(સ) ગામે જાહેરમાં જુગાર રમતા ૪ ઝડપાયા

ટંકારા પોલીસની ટીમ ઘુનડા(સ) ગામે પેટ્રોલિગમાં હોય દરમિયાન જાહેરમાં જુગાર રમતા સતીષભાઇ હમીરભાઇ અજાણા, પિન્ટુભાઇ ઉર્ફે દેવરાજ અરજણભાઇ અજાણા, રવીભાઇ લખમણભાઇ સિંધાળીયા અને સુરેશભાઇ દેવશીભાઇ ચૌહાણને રોકડ રકમ રૂ.૧૨૨૦૦ સાથે ઝડપી પાડ્યા હતા જયારે કિરણભાઇ જગદીશભાઇ જાદવનાશી જતા તેને ઝડપી પાડવા વધુ તપાસ હાથ ધરી છે
[wptube id="1252022"]








