GUJARATMORBITANKARA

ટંકારા : હડમતિયા ગામે નિવૃત ફોજીનું સાલ ઓઢાડી મીઠું મોઢું કરાવી સન્માન કરાયું

ટંકારા : હડમતિયા ગામે નિવૃત ફોજીનું સાલ ઓઢાડી મીઠું મોઢું કરાવી સન્માન કરાયું

ટંકારા તાલુકાના હડમતિયા ગામના રહેતા અને અગાઉ ભારતીય આર્મીમાં ફરજ બજાવી ચુકેલા સુલેમાનભાઈ સુમારભાઈ હાલની હાલ 96 વર્ષ ઉંમર થય છે. હાલ તેઓ યાદદાસ્ત ગુમાવી બેઠા છે. જે અંગેની માહીતી તેમના પુત્ર કાસમભાઇએ આપી હતી. પરંતુ આજે પણ તેઓ દેશભક્તિના રંગોમાં રંગાયેલા જોવા મળે છે. પરિવારનું ગુજરાન ચલાવવા એકના એક પુત્ર કાસમભાઈ ખેતીકામ કરી પેટ્યું રળી રહ્યા છે સુલેમાનભાઈએ તેઓ 1965 અને 1971 પાકિસ્તાન પંજાબ બોર્ડર હતા. ત્યારે એલ.એમ.જી ગન મશીન લડાઈ લડી હતી. તેમના પુત્ર કાસમભાઈ પણ જન્માષ્ટમીના દિવસે ભગવાનના રથના સારથી બની રથ ચલાવે છે. ત્યારે આજે 15 ઓગસ્ટના સ્વતંત્રતા દિવસ નિમિત્તે હડમતિયા ગામના સામાજીક કાર્યકર રમેશભાઈ ખાખરીયા,  ભાવિન સેજપાલ સહિતનાએ પેંડા ખવડાવી મો મીઠું કરાવી સાલ ઓઢાડીને સન્માન કર્યું હતું

[wptube id="1252022"]

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button