
ટંકારાની અકસ્માતની ઘટના અન્ય વાહન ચાલકો માટે લાલ બત્તી સમાન

ટંકારામાં ઓવરબ્રિજ ટ્રાફિક અકસ્માત જેવી ઘટનાઓ ઘટે એવા પ્રયાસો થી બન્યો તો ખરો પણ અકસ્માતની ઘટના અટકતી નથી ભૂતકાળમાં ટંકારા અકસ્માત ઝોનથી ઓળખાતો વધુ ગતિએ તે જ રફતાર સાથે વાહનો દોડતા હતા અને સતત અકસ્માતોની ઘટના અવારનવાર બનતી અને ટ્રાફિક સમસ્યા પણ સતત રહેતી એટલા માટે કે માર્ગ એક દોડતા વાહનો અનેક એસટી બસ ટ્રક ટેન્કર રીક્ષા તુફાન કૂલજર બોલેરો પીકપ મોટરસાયકલ રીક્ષા સહિત નાના મોટા વાહનો સતત રાત્રે દિવસ પસાર થતા હતા જે ઓવરબ્રિજ બન્યા પછી ટ્રાફિક સમસ્યા થોડા ઘણા અંશે હળવી થઈ અને નાના મોટા એક્સીડન્ટ અકસ્માત ની ઘટના પણ હળવી છે ત્યારે હજુ અકસ્માત જનક ઘટનામાં અનેક પરિવારો શોકમાં ગરમ થતા હોય તેવા બનાવો બનવા લાગ્યા છે જે તંત્ર પાસે આયોજન નો અભાવ કે વાહન ચાલકોની બેદરકારી એ એક મોટો ચિંતક પ્રશ્ન આજના આધુનિક યુગમાં પણ વિકાસની વાતો કરનારાઓ માટે લાલ બત્તી સમાન બન્યો હોય તેમ ટ્રક નીચે ટુ વ્હીલર માં પસાર થતું પરિવાર પતિ પત્ની દવાખાના ના કામે થી ઘરે પાછા આવ્યા હોય એવા સમયે કાર મુખો ટ્રક માં મોટરસાયકલ પર બેઠેલ મહિલા ટ્રકના વિલ માં કચડાય જતા પતિની સામે જ પત્નીનું કમકમાટી ભર્યું મોત ને વળગેલી પરિણીતા થી સમગ્ર પરિવારમાં શોક નું મોજુ ફરી વળ્યું છે પરંતુ આ ઘટના થી નાના મોટા વાહન ચાલકોએ સાવચેત રહેવું જરૂરી બન્યું છે ચાલુ વહાને મોબાઈલ પર વાતો કરવી વધુ ગતિથી વાહન ચલાવવું એ ચાલક માટે અને અન્ય માટે જોખમી છે તે ના ભૂલવું જોઈએ








