
ટંકારા: મેઘપર ઝાલા પ્રા. શાળાના બને વિધાર્થીઓ તાલુકા કક્ષાની વાર્તા સ્પર્ધામાં દ્વિતીય નંબર પ્રાપ્ત

હર્ષદરાય કંસારા ટંકારા: શ્રી મેઘપર ઝાલા પ્રા. શાળાના વિધાર્થી ઝાલા અક્ષિતાબા અને ઝાલા જયપાલસિંહ બન્ને બાળકોએ તાલુકા કક્ષાની વાર્તા સ્પર્ધામાં દ્વિતીય નંબર પ્રાપ્ત કરી શાળા તેમજ ગામનું ગૌરવ વધારેલ છે. તો બન્ને બાળકોને શાળા પરિવાર વતી ખૂબ ખૂબ અભિનંદન તેમજ તેમના માર્ગદર્શક શિક્ષકશ્રીને પણ ખૂબ ખૂબ અભિનંદન.

[wptube id="1252022"]








