
સ્વ.ભાનુમતીબેન ત્રિકમજીભાઈ કોટક નું દુઃખદ અવસાન
ભાનુમતીબેન ત્રિકમજીભાઈ કોટક (ઉ. વ. 82 ) તે છોટાલાલ પરસોત્તમભાઈ ગંદા – રાજકોટ ના ધર્મપત્ની તે સ્વ. મુકેશભાઈ ગંદા(હિરાણી) ના માતૃશ્રી તથા ચિ. ડૉ. જીનીશા અને ચિ. કુશલ ના દાદીમા અને સ્વ. ત્રિકમજીભાઈ ડાયાભાઇ કોટક ના સુપુત્રી તથા નવનીતભાઈ, સ્વ. ભોગીલાલ અને અશ્વિનભાઇ કોટક ના બહેન નું મોરબી મુકામે અવસાન થયેલ છે

સદગતનું બેસણું :
તારીખ : ૧૧/૦૮/૨૦૨૩ ને શુક્રવાર સમય. : સાંજે ૪.૩૦ થી ૬.૦૦ કલાકે સ્થળ.: લોહાણા વિદ્યાર્થી ભવન, વસંત પ્લોટ મેઈન રોડ, મોરબી કુશલ મુકેશભાઈ હિરાણી ૯૮૯૮૦૨૩૬૪૫ અશ્વિનભાઈ ત્રિકમજીભાઈ કોટક ૯૪૨૬૨૨૦૭૧૮
[wptube id="1252022"]








