સોમનાથ વિસ્તારમાં ધંધો કરતા તમામ વેપારીઓ ધંધો રોજગાર બંધ રાખી શોપિંગ સેન્ટરના વેપારીઓ સાથે ધારણા બેઠવાનો લીધો નિર્ણય

સોમનાથ શોપિંગ સેન્ટરના સમર્થન માં આવ્યા વિવિધ વેપારીઓ આજે સોમનાથ વિસ્તારમાં ધંધો કરતા તમામ વેપારીઓ ધંધો રોજગાર બંધ રાખી શોપિંગ સેન્ટરના વેપારીઓ સાથે ધારણા બેઠવાનો લીધો નિર્ણય
વિશ્વ પ્રસિદ્ધ સોમનાથ મંદિર ખાતે આવેલ સોમનાથ શોપિંગ સેન્ટર ના પ્રશ્નો, અન્ય વેપારીઓ, શ્રમજીવીઓ, ત્રિવેણી સંગમ વેપારીઓ, દરિયા ના વેપારી, દરિયા ફોટોગ્રાફર, ફોટાચોપડી, ફુલહાર વાળા, અને તન્ના વિભાગ ના વેપારીઓ તેમજ સોમનાથ ના સ્થાનિક લોકો ટૂંકમાં સોમનાથ મંદિર થી ગીતા મંદિર તેમજ હમીરજી સર્કલ થી શંખ સર્કલ ની મુશ્કેલી અને સમસ્યા અંગે સાંજે ૫ વાગ્યે મિટિંગ મળી હતી. અને આવતીકાલે સંપૂર્ણ સોમનાથ વેપારીઓ ને શ્રમજીવીઓ ના ધંધા રોજગાર બંધ કરી, સોમનાથ શોપિંગ સેન્ટરના વેપારીઓ સાથે આજે સોમવાર ના રોજ થી ધરણા પર બેસવા માટે આજ ની મિટિંગ માં જાહેર કર્યો ટેકો જાહેર કર્યો
વાત્સલ્ય સમાચાર
મહેન્દ્ર ટાંક ગીર સોમનાથ










