
સ્વ.શારદાબેન જગદીશભાઈ વાઘેલા ઉ. વ 57 નુ આજ રોજ તારીખ 6-8-23 ને રવિવારે દુઃખદ અવસાન થયું છે. તે જગદીશભાઈ કાનજીભાઈ વાઘેલાના ધર્મ પત્ની ખોડીદાસભાઈ, જીજ્ઞેશભાઈ, ફાલ્ગુનીબેન ના માતુશ્રી તથા પ્રફુલભાઈ ગાંડુભાઈ વાઘેલા ભાભીનું આજ રોજ દુઃખદ અવસાન થયું છે સદગત નુ બેસણું આવતી કાલે તારીખ ૭/૮/૨૦૨૩ સોમવાર સાંજે 4 કલાકે અમારા નિવાસ સ્થાને ખડિયાવાસ ટંકારા ખાતે રાખેલ છે.

[wptube id="1252022"]





