
મોરબીમાં કોંગ્રેસી નેતાઓ દ્વારા સુપ્રીમ માં રાહુલ ને મળેલી રાહત ના વધામણાની ખુશાલી ફટાકડાની આતશબાજી સાથે કરી
“”તાનાશાહી ની હાર લોકશાહીની જીત સત્યમેવ જયતે ના ઓર્ડિંગ્સ બેનર સાથે જાહેર માર્ગો પર રાહુલની રાહત પર ખુશી નો દેખાવ કર્યો!””

ફિલ્મી ડાયલોગ કહે છે મોટાભાગે ઐતિહાસિક છે કે કોઈ નેતાને સજા પડી નથી પરંતુ વાસ્તવિકતામાં ભાજપ શાસનકાળમાં ઘણા બધા નેતાઓને જેલ પાછળ ધકેલવાનું મોમેન્ટ પાર પડ્યું છે તેમાં બિહારના લાલુપ્રસાદ વધુ ફેમસ છે રહ્યા છે પરંતુ સુપ્રીમ કોર્ટ માં કોંગ્રેસની નેતા રાહુલ ગાંધીને રાહત મળ્યા ના સમાચારો નો આનંદ ઉત્સવ કોંગ્રેસી નેતાઓમાં ઈદ અને દિવાળી જેવો માહોલ જોવા મળતો હોય તેમ દેખાવ કાર્ય કોંગ્રેસી નેતાઓ દ્વારા કરાયું છે તેમાં મોરબી ખાતે પણ કોંગ્રેસી નેતાઓએ તાનાશાહી સામે લોકશાહીની જીત સત્યમેવ જયતે ના સૂત્ર ચાર સાથેના બેનરો સાથે ફટાકડા ફોડી આતશબાજી કરી સુપ્રીમ માં રાહુલ ને રાહત મળતા આનંદ ઉત્સવ ખુશી કોંગ્રેસી નેતાઓના ચહેરા પર ઈદ દિવાળી જેવો માહોલ એક સાથે પ્રગટ થયો હોય તેમ જાહેર માર્ગો પર ફટાકડા ફોડી રાહુલની રાહત ની ખુશી અનુભવી છે જે તસવીરમાં દ્રશ્ય મન થાય છે









