
મોરબી:ખુલ્લા પાણીના ટાંકામાં પડી ગયેલ મોરનું ફાયર ટીમ દ્વારા રેસ્ક્યુ કરાયું

મોરબી નગરપાલિકા ના પંચાસર રોડ ઉપર આવેલા એસટીપી પ્લાન્ટના ખુલ્લા પાણીના ટાંકામાં 10: 45 વાગ્યે એક મોર પડી ગયેલ હતો જેની જાણ મોરબી ફાયર એન્ડ ઇમરજન્સી સર્વિસિસ ને થતા તુરંત જ ઘટના સ્થળે ટીમ રવાના કરી મોરનું સફળતાથી રેસ્ક્યુ કરેલ અને વન વિભાગ ને જાણ કરેલ તથા વન વિભાગ દ્વારા મોરને સુરક્ષિત જગ્યાએ લઈ ગયેલ.

[wptube id="1252022"]








