
માળીયા:પત્રકાર ઇશાકપલેજાનો આજે જન્મદિવસ

મોરબી જિલ્લાના માળીયા મીયાણા તાલુકાના માણાબા ગામ વાતની પત્રકાર ઇશાકપલેજાનો આજે જન્મદિવસ હોવાથી મિત્ર સર્કલ અને નામે અનામી લોકો દ્વારા ઇશાક પલેજા ને વોટ્સોપ માધ્યમથી શુભેચ્છાઓ પાઠવી રહી છે ત્યારે ઇશાક પલેજાં એ સહુકોય મિત્ર સર્કલ અને નામી અનામી લોકો નો આભાર વ્યક્ત કર્યો હતો અને ઇશાક પલેજાએ તેની ફેમીલી સાથે રહી જન્મ દિવસ ઉજવ્યો હતો
[wptube id="1252022"]








