GUJARATMORBI

મદદ માટે અપીલ – ફૂલ નહિ તો ફૂલની પાંખડી…

મદદ માટે અપીલ – ફૂલ નહિ તો ફૂલની પાંખડી…

મોરબીના લીલાપર ગામના રહેવાસી ગરીબ પરિવારની દીકરીને મગજની બીમારી હોય અને સારવાર માટે મોટી રકમની જરૂરત છે જેથી મદદ માટે સમાજના દાતાઓએ આગળ આવવા અપીલ કરવામાં આવી છે

મોરબી જીલ્લાના લીલાપર ગામના વતની હાલ લીલાપર રહેતા આત્રેશા જીતેશભાઈ માનસંગભાઈ ની દીકરી સાડા ત્રણ ચાર વર્ષની છે અને મગજની બિમારી છે રિપોર્ટ બધા બેંગ્લોર મોકલ્યા છે અને બધા ઇન્જેક્શન બેંગ્લોરથી આવે છે 28 થી 29 દિવસ થયા છે આજે અને પૈસાની ખૂબ જ જરૂર છે ફુલ નહિ તો ફુલની પાંખડી આપવા વિનંતી કરવામાં આવે છે Google પે નંબર :- 8200641769

[wptube id="1252022"]

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button