SANTRAMPUR

મહીસાગરમાં અવિરત વરસાદ વરસતા પાણીમાં બે યુવકો તણાયા

રિપોર્ટર….
અમિન કોઠારી
મહીસાગર

મહીસાગરમાં અવિરત વરસાદ પડતા પાણીમાં બે યુવકો તણાયા

સૂત્રો દ્વારા પ્રાપ્ત થતી વિગતો અનુસાર મહીસાગર જિલ્લામાં સતત વરસાદ વરસતા ચારેકોર પાણી-પાણી થઈ જવા પામ્યું છે ….

 

વાત કરવામાં આવે મહીસાગર જિલ્લાની તો મહીસાગર જિલ્લાના વીરપુર તાલુકાના વક્તાપુર ગામમાં અગમ્ય ઘટના બની જવા પામી છે જેને લઇને સમગ્ર ગામમાં શોકની લાગણી જવા પામી છે.

વીરપુર તાલુકાના વક્તાપુર ગામની નજીક બે યુવાનો ગેસની બોટલો લેવા જતા હતા ત્યારે વીરપુર સાઠંબા રોડ ઉપર આવેલ ડીપ પસાર કરતા યુવકો તધસમસતાં પાણીમાં તળાઈ જવા પામ્યા છે એનડીઆરએફની ટીમ દ્વારા રેશ્ક્યું ઓપરેશન કરવામાં આવતા તણાઈ જનાર બંને યુવકોના મોત થયા હોવાની માહિતી સાંપડી છે ,ત્યારે વીરપુર તાલુકાના વક્તાપુર ગામમાં બે યુવાનોના મોતને લઈને શોકની લાગણી વ્યાપી જવા પામિ છે.

[wptube id="1252022"]

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button