
આસીફ શેખ લુણાવાડા
વિરપુર સરસ્વતી શિશુમંદિર વિદ્યાલય ખાતે ડાકોર સંકુલના આચાર્ય પ્રસિક્ષણ વર્ગ યોજાયો.

વિરપુરની સરસ્વતી શિશુમંદિર ખાતે ડાકોર સકુલનો વર્ગનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં ઉમરેઠ. ડાકોર, કપડવંજ, થર્મલ વણાંકબોરી. લુણાવાડા અને વિરપુરના 70 જેટલા આચાર્ય શિક્ષકોનો સંસ્કૃત સંભાષણ, અંગ્રેજી સંભાષણ, વૈદિક ગણિત અને સંસ્કૃતિ પ્રશ્ન મંચનું આયોજન થયેલ હતું જેમાં ડાકોરના રાજેશભાઈ જોષી દ્વારા વક્તવ્ય આપવામાં આવેલ હતું જેમાં વિદ્યાભારતી પૂર્ણકાલીન લક્ષમણભાઇ ચૌહાણ નડિયાદ વિભાગ મંત્રી મુકેશભાઈ રબારી વિરપુર તાલુકા ભારતીય સેવા પ્રતિસ્થાન ટ્રસ્ટના મંત્રી ધર્મેન્દ્રભાઈ દેસાઈ અને વિરપુર વિધાલયના પ્રધાન આચાર્ય કુમુદબેન પટેલ હાજર રહ્યા હતા..
[wptube id="1252022"]








