
નેશનલ ઓલિમ્પિક કમિટી દ્વારા, બરોડા District એમેચોયર એથ્લેટીક અસોસીયેશન તથા ઇન્ડિયન ઓલિમ્પિક એસોસિયેશન, ગુજરાત સ્ટેટ ઓલિમ્પિક એસોસિયેશન, ગુજરાત સ્ટેટ એથલેટિક એસોસિયેશન ના સાથ અને સહકાર થી તા. ૨૫ જૂન ૨૦૨૩ ના રોજ વડોદરા મુકામે “ઓલિમ્પિક ડે” ની ઉજવણી કરવામાં આવી હતી. જેમાં મોટી સંખ્યામાં રમતવીરોએ ભાગ લીધો હતો. આ “ઓલિમ્પિક ડે” માં જંબુસર ના જાણીતા ૬૫ વર્ષ ના દોડવીર શ્રી હસમુખ જંબુસરિયા એ પણ ભાગ લીધો હતો અને તેઓને “ઓલિમ્પિક ડે” માં ભાગ લેવા બદલ ઇન્ટર નેશનલ ઓલિમ્પિક કમિટી તરફથી સર્ટિફિકેટ એનાયત કરવામાં આવ્યું હતું.
રિપોર્ટર વિજયસિંહ જીતસિંહ ચૌહાણ


[wptube id="1252022"]





