LUNAWADAMAHISAGAR

બાલાસિનોર ખાતે મુસ્લિમ એજ્યુકેશન કમિટી ને 13 વર્ષ પૂરા થયા 14 વર્ષે માં પ્રવેશ થયા ની ખુશી મા બાળકો નું એક હેલ્થ નું પ્રોગ્રામ રાખવામાં આવ્યો

આસીફ  શેખ લુણાવાડા

મુસ્લિમ એજ્યુકેશન કમિટી ને 13 વર્ષ પૂરા થયા 14 વર્ષે માં પ્રવેશ થયા ની ખુશી મા બાળકો નું એક હેલ્થ નું પ્રોગ્રામ રાખવામાં આવ્યો જેમાં બાળકો ને સુ ખાવું સુ પીવું કેટલું હુંગવું સરીર ની કાળજી કેવી રીતે રાખવી વગેરે બધી વાતો અર્બન હેલ્થ સેન્ટર ના ડોકટર પપુ સાહેબે ખૂબ સરસ રીતે બતાવી આ પ્રોગ્રામ માં મોલાના જુનેદ અહેમદ મિસ્બાહિ સાહબ ડોકટર શૈખ મજીદ ભાઈ તથા ઓલમાએ કીરામે હાજરી આપી અને ખૂબ સંખ્યા મા બાળકો હાજર રહ્યા તે બદલ મુસ્લિમ એજ્યુકેશન કમિટી બધાનો ખુબ ખુબ આભાર વ્યક્ત કરે છે અને આ કમિટી 13 વર્ષ થી બાલાસિનોર ના લોકો ની મદદ થી ચાલે છે આગળ પણ તમારો સાથ સહકાર મળે અને કમિટી કામો કરતી રહે એવી કમિટી આશા રાખે છે

[wptube id="1252022"]
Back to top button