
મોરબી નવા ડીવાયએસપી તરીકે નિકુંજ પટેલ નિમણુંક ગૃહ વિભાગ દ્વારા ૧૫ જિલ્લાઓમાં નવા ડીવાયએસપીને પોસ્ટિંગ આપવામાં આવ્યા છે. જેમાં મોરબી જિલ્લામાં ડીવાયએસપી તરીકે નિકુંજ કનૈયાલાલ પટેલની નિમણુંક કરવામાં આવી છે.

ઉલ્લેખનીય છે કે આ તમામ ડીવાયએસપી યંગ છે. તેઓનું આ પ્રથમ પોસ્ટીંગ છે.

[wptube id="1252022"]








