MORBI
ટંકારા: વિરપરમાં બને પ્રા.શાળામાં નિવૃત્ત શિક્ષક દ્વારા ઘો.૧ પ્રવેશ મેળવેલ બાળકોને સ્કૂલબેગ નું વિતરણ કરાયું

ટંકારા:વિરપર તથા નવા વિરપર પ્રા.શાળામાં નિવૃત્ત શિક્ષક દ્વારા ઘો.૧ પ્રવેશ મેળવેલ બાળકોને સ્કૂલબેગ નું વિતરણ કરાયું રીપોર્ટર: ઘવલ ત્રિવેદી વાત્સલ્યમ્ સમાચાર

ટંકારા તાલુકા ની વિરપર સરકારી પ્રાથમિક શાળામાં બાલવાટિકા અને ધોરણ-1 માં પ્રવેશ મેળવેલ ૩૫ બાળકોને શાળાના નિવૃત્ત શિક્ષક જસમત સાહેબ ભેસદડિયા તથા દમયંતીબેન મહાદેવભાઈ બાવરવા તરફથી સ્કૂલબેગ તેમજ કીટ નું વિતરણ કરવામાં આવેલ ,તે બદલ શાળાના આચાર્યશ્રી છાયાબેન માકાસણા તેમનો આભાર વ્યક્ત કરેલ


[wptube id="1252022"]








