KODINAR

કોડીનાર દરગાહ માં મહાકાય મગર ઘુસી રેસ્ક્યુ કરાયું

15 ફૂટ લાંબા મહાકાય મગર નું રેસ્ક્યુ.

ગીર સોમનાથ જિલ્લા ના કોડીનાર શહેર શિંગોડા નદી માંથી મહાકાય મગર દરગાહ માં ઘૂસી જતા જામવાળા વન વિભાગ દ્વારા કલાકોની જહમત ઉઠાવી 15 ફૂટના મગરનું રેસ્ક્યુ કરી પાંજરા માં પુરવા માં આવી ઉપરાંત હજુ ચાર થી પાંચ મગર હોવાનું સ્થાનિકો એ જણાવ્યું

તસ્વીર મહેન્દ્ર ટાંક ગીર સોમનાથ

[wptube id="1252022"]
Back to top button