GIR SOMNATHGIR SOMNATH

સોમનાથ શોપિંગ દુકાન ધારકોને ફાળવેલું મેદાન સોમનાથ મંદિર ની સામે જ આડેધડ વાહનોપાર્કિંગ થી વેપારીઓ ત્રાહિમામ

વિશ્વાસુ પ્રસિદ્ધ સોમનાથ મહાદેવના સાનિધ્યમાં ઝેડ પ્લસ ધરાવતું સોમનાથ મંદિર જ્યાં સોમનાથ મંદિર થી લે પાર્કિંગ સુધી ત્રણ ચેક પોસ્ટ પણ મૂકવામાં આવ્યા છે છતાં વી આઈ પી મહેમા નો. અને રાજકીય નેતાઓના નામે સોમનાથ શોપિંગ સેન્ટર ને ફાળવેલું ખુલ્લુ મેદાન જાણે વી આઈ પી અને રાજકીય નેતાઓ નું પાર્કિંગ બનાવી નાખ્યું હોય જેમ ફાવે તેમ ગાડીઓના ખડકલા સોમનાથ શોપિંગ સેન્ટર પ્રવેશ દ્વાર સુધી આડેધડ ખડકી દેવામાં આવી રહ્યા છે સોમનાથ શોપિંગ સેન્ટરમાં દોઢસો થી બસો દુકાન ધરાવતા નાના મોટા વેપારી ઓ ત્રાહિમામ બન્યા છે સોમનાથ ટ્રસ્ટ ઉચ્ચ અધિકારી ઓ તેમજ ઝ પ્લસ સુરક્ષા તેમજ પ્રભાસ પાટણ પી આઇ ને રજૂઆત કરવા છતાં શોપિંગ સેન્ટર દુકાન ધરાવતા વેપારીઓનું કહેવું એમ છે કે વી આઈ પી અને નેતાઓના નામે શોપિંગ સેન્ટરની સામે વાહનો આડેધડ ખડકી દેવામાં આવે છે સોમનાથ દર્શનાર્થે આવતા યાત્રી કો વાહનોના આડેધડ ખડકલા જોઈ યાત્રિકો અંદર શોપિંગ માં આવતા નથી તો વેપાર જનતા ક્યાંથી થાય જાણે સોમનાથ શોપિંગ દુકાન ધારકોને ફાળવેલું આ મેદાન મા આડેધડ વાહનો પાર્કિંગ થી ત્રાહિમામ

તસ્વીર મહેન્દ્ર ટાંક ગીર સોમનાથ

[wptube id="1252022"]
Back to top button