
નિચણવાળા વિસ્તારોના ઘરોમાં પાણી ભરાયા.
સહુથી વધારે નુકસાન ભોગવતા રજાનગર દિવાન ફડીયા માં પાણી ભરાતા ગયા વર્ષની યાદ તાજી કરીરહેશો ટેન્શનમાં આવી ગયા હતા.
વરસાદે વિરામ લેતા રજાનગર તથા દિવાન ફળિયાના લોકોએ હાસ કારો અનુભવ્યો હતો.
પ્રીમોનશુનની કામગીરી ના દાવા પોકડ સાબિત થતા તંત્ર સામે અનેક સવાલો?
રજાનગર તથા દિવાન ફળિયાના રહેશો ને કેવી મુશ્કેલીઓ નો સામનો કરવો પડે છે જે ફોટામાં દ્રશ્યમાન થાય છે.
રીપોર્ટર અંજુમ ખત્રી બોડેલી
[wptube id="1252022"]