
ભારે કરી:મોરબીના રવાપર રોડ પર આઈ ટવેન્ટી કારના તસ્કરો ચાર ટાયર ચોરી ગયા

મોરબીના રવાપર રોડ ઉપર સુભાષનગરમા રહેતા મયુરભાઈ રમેશભાઈ કાનાણીએ ઘર પાસે પાર્ક કરેલી આઈ ટવેન્ટી કારમાંથી ગતરાત્રીના 1થી 3 વાગ્યાના અરસામાં અજાણ્યા તસ્કરો ચારે ચાર ટાયર કાઢી જઈ ટાયરની જગ્યાએ પથ્થર ભરાવી નાસી ગયા હતા. નોંધનીય છે કે મયુરભાઈ રાત્રીના 1 વાગ્યા સુધી જાગતા હતા અને જ્યારે સવારે 3 વાગ્યે ફેક્ટરીએ જવા નીકળ્યા ત્યારે કારમાંથી ચારેય ટાયર ગાયબ થઈ જતા આ મામલે પોલીસ ફરિયાદ નોંધાવવા તજવીજ હાથ ધરી


[wptube id="1252022"]








