
ટંકારા ના વિરપર ગામે જુગાર રમતા ૪ ઝડપાયા

ટંકારા તાલુકાના વિરપર ગામે કોળીવાસમા રાજેશભાઈના મકાન પાછળ ખુલ્લામાં તીનપત્તીનો જુગાર રમતા ચાર ઈસમો નાગજીભાઇ ગોકળભાઇ દેગામા ઉ.વ.૫૪ ધંધો-મજુરી રહે.લિલાપરગામ તા.જી.મોરબી, ભુપતભાઇ ધિરૂભાઇ ઉધરેજા ઉ.વ.-૩૪, રવજીભાઇ રતાભા ઇ બાવરવા ઉ.વ.૪૫, ચોન્ડાભાઇ પરસોતમભાઇ ઉધરેજા ઉ.વ.૪૬ રહે. ત્રણે વીરપર ગામ તા.ટંકારા જી.મોરબીવાળાને રોકડ રકમ રૂ. ૧૦,૩૦૦ ના મુદ્દામાલ સાથે ટંકારા પોલીસે ઝડપી પાડી આરોપીઓ વિરુદ્ધ જુગારધારા કલમ હેઠળ ગુન્હો નોંધી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે.

[wptube id="1252022"]








