BHARUCHBHARUCH CITY / TALUKONETRANG

નેત્રંગ ખાતે આઝાદીકા અમૃત મહોત્સવ અંતર્ગત વિશ્વ વસ્તી દિવસ – ૨૦૨૩ની ઉજવણી કરવામાં આવી

નેત્રંગ ખાતે આઝાદીકા અમૃત મહોત્સવ અંતર્ગત વિશ્વ વસ્તી દિવસ – ૨૦૨૩ની ઉજવણી કરવામાં આવી

બ્રિજેશકુમાર પટેલ, ભરૂચ
તા.૦૭/૦૭/૨૦૨૩

નેત્રંગ તાલુકા સામુહિક આરોગ્ય કેન્દ્ર દ્વારા અને તાલુકા આરોગ્ય અધિકારી ડૉ.એ.એન.સિંગના માર્ગદર્શન હેઠળ તાલુકાના મોરિયાણા, ચાસવડ,ખરેઠા,બિલોઠી અને  થવા પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર દ્વારા વિશ્વ વસ્તી દિવસ – ૨૦૨૩ની ઉજવણીના ભાગરૂપે તા.૨૭ જુન થી ૧૦ જુલાઈ સુધી દંપતી પખવાડિયું તમેજ તા.૧૧ જુલાઈ થી ૨૪ જુલાઈ દરમિયાન જન સંખ્યા સ્થિરતા પખવાડિયાની ઉજવણી કરવામાં આવશે. જેમાં તમામ આરોગ્ય વિભાગનાં કર્મચારીઓ દ્વારા બુધ શિબિર, ગુરુ શિબિર, સાસુ વહુની મિટિંગ, નવ દંપતીની મીટીંગ અને પત્રિકા વિતરણ જેવા જન જાગૃતિના કાર્યક્રમ કરવામાં આવી રહ્યા છે. તેમજ કુટુંબ નિયોજન, સ્ત્રી સ્વાથ્ય વિષેની સમય આપવામા આવી રહી છે.

 

[wptube id="1252022"]
Back to top button