
વાત્સલ્ય સમાચાર આસીફ લુણાવાડા
મહીસાગર જિલ્લાના લુણાવાડા ના રસ્તાઓ બિસ્માર હાલતમાં
મહીસાગર જિલ્લાના લુણાવાડાના અમુક વિસ્તારોમાં રસ્તાઓ બિસ્માર હાલતમાં છે તો બીજી તરફ સરકારી બ્રાન્ચ શાળા નંબર ૫ ની આગળ મસમોટા ખાડાઓ પડી ગયા છે અને ત્યાં રસ્તામાં પાણી ભરાઈ રહ્યું છે વરસાદ ની સીઝન મા શાળા નુ બાળક પડી જાય તો જવાબદારી કોની? 24 કલાક ધમધમતા રોડ પર કોઈ અધિકારી કે ત્યાંના સ્થાનિક કોર્પોરેટરો ફરકતાં નથી ? ત્યાંની પ્રજા આવી જ રીતે દુઃખ ભોગવતી રહેશે? તો તંત્ર આ બિસ્માર રસ્તાનુ સમારકામ કયારે કરશે તે જોવું રહ્યું
[wptube id="1252022"]