MORBIMORBI CITY / TALUKOTANKARA

ટંકારા ના ઓટાળા ગામે ફેકટરીમાં કામ કરતી વેળાએ ગરમ પાણી ઉડતા યુવાનનું મોત.

ટંકારા ના ઓટાળા ગામે ફેકટરીમાં કામ કરતી વેળાએ ગરમ પાણી ઉડતા યુવાનનું મોત. રીપોર્ટર ઘવલ ત્રિવેદી વાત્સલ્યમ્ સમાચાર મોરબી 

ટંકારા તાલુકાના ઓટાળા ગામે આવેલ કલ્યાણી ટેક્સ ટાઇલ્સ ઈન્ડસ્ટ્રીયલમા રહેતા અર્જુનબહાદુર માનબહાદુર થાપામગર ઉ.વ.૨૧ વાળો કલ્યાણી ટેક્ષ ટાઈલ્સ નામની ફેકટ્રીમા કામ કરતો હોય ત્યારે ડાઈંગ મશીનનો વાલ્વ ખોલવાનુ ભુલી જતા અને ડાઈંગ મશીનનુ ઢાકણૂ ખોલતા અંદર થી મટિરિયલ્સ વાળુ ઉકળતું પાણી શરીરે ઉડતા દાજી જતા તા-૨૪/૦૬/૨૦૨૩ ના રોજ ખાનગી હોસ્પીટલમા દાખલ થયેલ હોય જેનુ સારવાર દરમ્યાન તા-૦૨/૦૭/૨૦૨૩ ના રોજ મૃત્યુ નિપજ્યું હતું. આ બનાવ અંગે ટંકારા પોલીસે અકસ્માતે મૃત્યુ નોંધ કરી આગળ તપાસ હાથ ધરી છે.

[wptube id="1252022"]
Back to top button