MORBIMORBI CITY / TALUKO
મોરબી:પ્રગતિ ક્લાસીસ દ્વારા ધોરણ પાંચ થી ધોરણ 12 ના વિદ્યાર્થીઓ એ ગુરુપૂર્ણિમાની ઉજવણી કરવામાં આવી..


મોરબી:પ્રગતિ ક્લાસીસ દ્વારા ધોરણ પાંચ થી ધોરણ 12 ના વિદ્યાર્થીઓ એ ગુરુપૂર્ણિમાની ઉજવણી કરેલ છે.. રીપોર્ટર ઘવલ ત્રિવેદી વાત્સલ્યમ્ સમાચાર મોરબી

ગુરુ પૂર્ણિમા નિમિત્તે ક્લાસીસ દ્વારા વકતૃત્વ સ્પર્ધા નું આયોજન કરવામાં આવેલ જેમાં પ્રગતિ ક્લાસીસના બધા જ વિદ્યાર્થીઓએ ખૂબ જ ઉત્સાહપૂર્વક ભાગ લીધેલ અને પ્રથમ ક્રમે આવેલ વિદ્યાર્થીઓને પ્રોત્સાહક ઇનામ આપીને તેમના ઉત્સાહમાં વધારો કરવામાં આવેલ ક્લાસીસના સંચાલક શ્રી પ્રમોદસિંહ રાણા દ્વારા જણાવવામાં આવેલ કૅ આ પ્રકારના કાર્યક્રમો કરવાથી વિદ્યાર્થીઓમાં સ્ટેજ ફીવર દૂર થાય છે વાક છટા તેમજ વ્યક્તિત્વના વિકાસમાં ઘણો જ સુધારો થાય છે આપણી સંસ્કૃતિ વિશે વિશેષ જ્ઞાન મળે છે આમ પ્રગતિ ક્લાસીસ દ્વારા ગુરુપૂર્ણિમાની ઉજવણી કરવામાં આવેલ છે


[wptube id="1252022"]








