LUNAWADAMAHISAGAR

મહીસાગર બીઇંગ હ્યુમન ગ્રૂપ દ્વારા હિંમતનગર ખાતે નવીન શરૂ થયેલ વૃદ્ધાશ્રમમાં જીવનજરૂરી ચીજવસ્તુઓ આપી

વાત્સલ્ય સમાચાર આસીફ લુણાવાડા

28.06.2023 જી મહીસાગર લુણાવાડા

આજરોજ તારીખ 28.06.23 ના દિવસે બીઇંગ હ્યુમન ગ્રૂપના દયાળુ દાતાઓ

પંચમહાલ રેન્જ ACB PI  વિમલ ધોરડા સાહેબ, ડો. અનિલ તાવીયાડ , પ્રશાંતભાઈ રાણા, મનોજભાઈ તાવીયાડ, શક્તિસિંહ ચૌહાણ, અજયસિંહ વાઘેલા, અનિશકુમાર રાણા, સ્વ. વાલીબેન ચૌધરી, સંદીપભાઈ પટેલ, લક્ષ્મણસિંહ ઝાલા. ની મદદથી હિંમતનગર ખાતે શરૂ થયેલ નવીન આચલ વૃદ્ધાશ્રમ મા ઘણીબધી જીવનજરૂરિયાત વસ્તુઓની ખોટ હતી આ વાતની જાણ બીઇંગ હ્યુમન ગ્રૂપના સભ્યો અને દાતાઓ તથા આજરોજ આ વૃદ્ધાશ્રમમાં.

વોશિંગ મશીન, ટીવી, પંખા, સ્પીકર, સુવા માટે બેડ અને કરિયાણાની આખી કીટ નું વિતરણ બીઇંગ હ્યુમન ગ્રૂપના સર્વે સભ્યોની મદદથી કરવામાં આવ્યું.

આ ઉપરાંત પંચમહાલ રેન્જ Acb Pi વુધધા વિમલ ધોરડા સાહેબનું આચલ વૃદ્ધાશ્રમ ના ટ્રસ્ટીઓ દ્વારા સાલ ઓઢાવીને સન્માન પણ કરવામાં આવ્યું તે બદલ બીઇંગ હ્યુમન ગ્રુપ આચલ વૃદ્ધાશ્રમ ના સર્વે કાર્યકારી સભ્યો નો ખુબ ખુબ આભાર માને છે.

માનવતા એજ સાચો ધર્મ

[wptube id="1252022"]
Back to top button