HALVADMORBIMORBI CITY / TALUKO

હળવદ ભવાની નગર ફાટક નજીક એક યુવકનું રેલવે ટ્રેક પર ટ્રેન હડફેટે આવી જતા નીપજ્યું મોત

હળવદ ભવાની નગર ફાટક નજીક એક યુવકનું રેલવે ટ્રેક પર ટ્રેન હડફેટે આવી જતા નીપજ્યું મોત ..

વિશાલ જયસ્વાલ હળવદ 

હળવદ રેલવે સ્ટેશન પર દિવસ દરમિયાન અનેક મુસાફર તેમજ માલ ગાડીઓ પસાર થતી હોય છે અનેક વખત રેલવે ટ્રેક પર કોઈના કોઈ અઘટિત ઘટના બનવાથી મોત નીપજતું હોય છે ત્યારે એવો જ એક બનાવ આજે રાત્રે સામે આવ્યો હતો. માલગાડી પસાર થઈ રહી હતી તેવા સમયે ભવાનીનગર ફાટક નજીક સુરેશ મકવાણા નામનો 27 વર્ષે યુવક ટ્રેન અડફેટે આવી જતા ઘટના સ્થળે જ મોત નીપજ્યું હોવાનું સામે આવ્યું ઘટનાની જાણ થતા આસપાસના લોકો માટે ઉમટી પડ્યા હતા. રેલવે પોલીસે આગળની તપાસ હાથ ધરી

[wptube id="1252022"]
Back to top button