
થોડા સમયથી કોંગ્રેસના મુસ્લિમ નેતા ઇમરાન ખેડાવાલા અને ગ્યાસુદ્દીન શેખ પક્ષની નારાજ ચાલી રહ્યા છે ત્યારે આમ આદમી પાર્ટી ગુજરાત પ્રદેશ માઇનોરિટી નેતા એડવોકેટ અનસ ખાન પઠાણ ના ત્યા દાવત પર ગયા હતા. જેનાથી રાજકિય ખિચડી ગરમ થઇ હોવાના એંધાણ મળી રહ્યા છે…. શું આ બંને નેતા કોંગ્રેસ છોડી આમ આદમી પાર્ટી માં જોડાશે કે પછી કોંગ્રેસને વફાદાર રહેશે એ તો આવનારો સમય જ બતાવશે

રિપોર્ટર વિજયસિંહ જીતસિંહ ચૌહાણ
[wptube id="1252022"]





