HALVADMORBIMORBI CITY / TALUKO

મહિલાઓ ચેતી જજો ! હળવદના અમુક નરાધમોને કારણે મહિલાઓ બદનામ થવાના હળવદમાં બે બનાવો સામે આવ્યા

મહિલાઓ ચેતી જજો ! હળવદના અમુક નરાધમોને કારણે મહિલાઓ બદનામ થવાના હળવદમાં બે બનાવો સામે આવ્યા : એહવાલ વિશાલ જયસ્વાલ

 

હાલ દિન પ્રતિદિન સોશિયલ મીડિયા નો યુવાધન ગેરઉપયોગ કરી રહ્યું છે સોશિયલ મીડિયા એક એવું પ્લેટફોર્મ છે જેનાથી લોકો એક પોઝિટિવ એક્ટિવિટી કરી પણ પૈસાઓ કમાઈ રહ્યા છે ત્યારે એક તરફ અમુક નરાધમો ફેમસ થવા માટે પણ સ્ટંટ કરતા હોવાના વિડીયો થોડા સમય પહેલા જ સામે આવ્યા હતા. ત્યારબાદ હળવદ ના ગ્રામ્ય વિસ્તારના બે એવા વિડીયો સામે આવ્યા જેનાથી સમગ્ર હળવદ ની મહિલાઓ ને ચેતવાની ખૂબ જ જરૂરિયાત હોય તેવું ચર્ચા રહ્યું છે જો વાત કરવામાં આવે તો હળવદના અલગ અલગ ગ્રામ્ય વિસ્તારની બે જેટલી મહિલાઓ ના નગ્ન વિડીયો ઉતારી વિડીયો વાયરલ કરી મહિલાની બદનામી કરવામાં આવી હતી. જોકે આ ઘટનાની પોલીસે ગંભીર નોંધ લઇ બે યુવક સામે ગુનો નોંધી તપાસ હાથ ધરી છે જ્યારે અન્ય એક વિડીયોના યુવક સામે હજુ પણ કોઈ ફરિયાદ નોંધવામાં આવી નથી ત્યારે હળવદની યુવતીઓને હાલના સમયમાં સોશિયલ મીડિયા નો જે નરાધમો ગેર ઉપયોગ કરી રહ્યા છે તેવા તત્વોથી દૂર રહી સાવચેતી રાખવાની ખૂબ જ જરૂરિયાત છે આવા નરા ધમોને કારણે હળવદ શહેર તેમજ ગ્રામ્ય વિસ્તારની મહિલાઓ પોતાને અસુરક્ષિત મહેસૂસ કરી રહી છે

[wptube id="1252022"]
Back to top button