MORBIMORBI CITY / TALUKO
હળવદ ના ટીકર ગામ નજીક આવેલ કેનાલમાં પ્રેમી પંખીડા એ ઝંપલાવ્યું હોવાની આશંકા – સ્થાનિક તરવૈયાની મદદથી શોધખોળ ચાલુ

હળવદ તાલુકાના ટીકર ગામ નજીક આવેલ કેનાલમાં પ્રેમી પંખીડા એ ઝંપલાવ્યું હોવાની આશંકા – સ્થાનિક તરવૈયાની મદદથી શોધખોળ ચાલુ

હળવદ શહેર તેમજ ગ્રામ્ય વિસ્તારની અનેક કેનાલોમાં આત્મહત્યાના કે અકસ્માત ના અનેક બનાવો સામે આવતા હોય છે તેવી જ રીતે આજે એક વધુ બનાવ સામે આવ્યો હતો જેમા પ્રેમી પંખીડાઓ એ ટીકર નજીક આવેલ કેનાલમાં આત્મહત્યા કર્યા હોવાની શંકા ને આધારે હાલ સ્થાનિક કામગીરી કરી રહ્યા છે વધુમાં ટીકર ગામના આગેવાન વિજયભાઈ પટેલે જણાવ્યું હતું કે આ ઘટનાની શંકા જતા તાત્કાલિક અસરથી તરવૈયાઓને ત્યાં ઉતારી શોધખોળ ચાલુ કરવામાં આવી છે

[wptube id="1252022"]








