MORBIMORBI CITY / TALUKO
આમ આદમી પાર્ટીના પ્રદેશ પ્રમુખ ઇસુદાન ભાઈ ના વરદ હસ્તે મોરબી જીલ્લા કાર્યાલય નું ઉદઘાટન કરવા મા આવ્યું

આમ આદમી પાર્ટીના પ્રદેશ પ્રમુખ ઇસુદાન ભાઈ ના વરદ હસ્તે મોરબી જીલ્લા કાર્યાલય નું ઉદઘાટન કરવા મા આવ્યું આ પ્રસંગે પ્રદેશ કાર્યકારી પ્રમુખ કૈલાશદાન ગઢવી મોરબી જીલ્લા પ્રભારી પંકજ રાણસરિયા જીલ્લા પ્રમુખ ગિરીશ પેથાપરા તેમજ ઉપપ્રમુખ તેમજ જિલ્લા ના બીજા તમામ હોદેદારો હાજર રહ્યા હતા તે ઉપરાંત આજે ઇસુદાન ગઢવી ના વરદ હસ્તે મોરબી રેવન્યુ બાર ના ઉપપ્રમુખ તથા જાણીતા વકીલ ભાવિન પટેલ ( ગુરુ ) પોતાના મિત્રો તેમજ સંગઠન સાથે જોડાયા હતા..

આ પ્રસંગે ઇસુદાન ભાઈ એ તમામ હોદેદારો સાથે આવનારી મોરબી નગર પાલીકા ની ચૂંટણી વિશે પણ ચર્ચા કરી અને આવનારા સમય મા ખુબ મોટી સંખ્યા મા લોકો આમ આદમી પાર્ટી મા જોડાશે એવી આશા વ્યકત કરી

[wptube id="1252022"]








