MORBIMORBI CITY / TALUKO
Morbi:ગંગા સ્વરૂપ સહાય સમિતિ દ્વારા આયોજિત સીવણ કેન્દ્ર ના બહેનોને સર્ટિફિકેટ વિતરણ

ગંગા સ્વરૂપ સહાય સમિતિ દ્વારા આયોજિત સીવણ કેન્દ્ર ના બહેનોને સર્ટિફિકેટ વિતરણ

ગંગા સ્વરૂપ સહાય સમિતિ સંચાલિત વાવડી રોડ પર ભગવતી પાર્કમાં આવેલા સીવણ કેન્દ્ર માં આર્થિક નબળી પરિસ્થિતિ ધરાવતા બહેનોને ત્રણ માસના કોર્સના અંતે ગંગા સ્વરૂપ સહાય સમિતિ દ્વારા સર્ટિફિકેટ આપવામાં આવે છે અને આ તમામ બહેનો પોતાની રીતે પગભર બની બીજાને સહાયરૂપ બને તેવી ભાવના સાથે આ કાર્ય કરવા માં આવે છે આ સર્ટિફિકેટ વિતરણ શ્રી દેવકરણ ભાઈ આદ્રોજા ના માર્ગદર્શન તળે સભ્યો શ્રી ટી સી ફૂલતરિયા શ્રી વિનુભાઈ ભટ્ટ અને સીવણ કેન્દ્ર ના સંચાલિકા હેતલબેન ના હસ્તે અષાઢી બીજનાં પવિત્ર દિવસે દશ બહેનોને સર્ટિ આપવામાં આવ્યા તેવું ગંગા સ્વરૂપ સહાય સમિતિ ના સભ્ય શ્રી ટી સી ફૂલતરિયાની યાદીમાં જણાવવામાં આવે છે.


[wptube id="1252022"]








