MORBIMORBI CITY / TALUKOWANKANER

પી. એચ.સી. તિથવા નાં પંચાસર પ્રા. શાળા માં આંતરરાષ્ટ્રિય યોગા દિવસ ની ઉજવણી કરવામાં આવી..

પી. એચ.સી. તિથવા નાં શ્રી પંચાસર પ્રાથમિક શાળા માં આંતરરાષ્ટ્રિય યોગા દિવસ ની ઉજવણી અનુસંધાને યોગા નું આયોજન કરીને યોગા કરવામાં આવેલ અને તેનું મહત્વ વિશે સમજાવામાં આવેલ.

 

મોરબી જીલ્લા પંચાયતના આરોગ્ય શાખાના મુખ્ય આરોગ્ય જિલ્લા અધિકારી શ્રીમતી કે.જે.દવે અને જીલ્લા QAMO ડો.હાર્દિક રંગપરીયા સર ની સૂચના મુજબ આજ રોજ આંતર રાષ્ટ્રિય યોગા દિવસ ની ઉજવણી નિમિતે આગામી સમયમાં યોગા થી થતાં ફાયદા શું થાય તે માટે પંચાસર ગામ માં પ્રાથમિક શાળામાં યોગા નું આયોજન કરેલ જેના અનુસંધાને મેડિકલ ઓફિસર ડૉ.આરજૂ મેડમ અને mphs અજાણા ના માર્ગદેશન હેઠળ cho ડો.અશરફ વડાવીયા MPHW પંડ્યાભાઈ અને fhw સરતાજબેન ની ટીમ બનાવવામાં આવી અને પ્રાથમિક શાળા નાં આચાર્ય શ્રી દિપકભાઇ અને તેમનો શિક્ષક સ્ટાફ દ્વારા યોગા કરાવેલ અને તે વિશે સમજણ આપેલ તથા આ જુંબેશ માં સહભાગી બનીને લોક સહકાર થકી ગુજરાત સરકારના આ અભિયાન ને સાકાર બનાવીએ.

[wptube id="1252022"]
Back to top button