MORBIMORBI CITY / TALUKO

મોરબીમાં સિદ્ધ સમાધી યોગ SSY ની 90 મી શિબિર યોજાશે

મોરબીમાં સિદ્ધ સમાધી યોગ SSY ની 90 મી શિબિર યોજાશે

મોરબી. આજના યુગમાં માણસ ભાગ, દોડ, આધિ, વ્યાધિ,ઉપાદી તનાવમાં જીવે છે,જેના કારણે લોકોમાં અનિદ્રા,ડાયાબિટીસ, બ્લડ પ્રેશર, કબજીયાત,માઈગ્રેન વગેરે રોગીથી ગ્રસ્ત છે, માનવ જીવન અનેક સમસ્યાઓથી ત્રસ્ત,અસ્ત,વ્યસ્ત છે ત્યારે તન મનની તંદુરસ્તીની ખાસ જરૂરીયાત છે ત્યારે ઋષિ પ્રભાકરજી પ્રેરિત SSY સિદ્ધ


સમાધિ યોગ ધ્યાન શિબિર યોજાશે જેમાં જીવનને પૂર્ણ કળાએ ખિલવવા. અતિ સરળ તથા વૈજ્ઞાનિક પદ્ધતિથી પ્રાણાયામ ધ્યાન યોગ્ય ખોરાકની સમજ યોગાસન આંતરિક સમજણ સદા આંનદમાં રહેવાની કળા.સરળ અને ઝડપી રીત છે “પંચકોષ શુદ્ધિકરણ” પોઝીટીવ મેન્ટલ હેલ્થ અને પર્સનાલીટી ડેવેલોપમેન્ટની લેટેસ્ટ મોર્ડન ટ્રેઈનીંગ જે આંતરાષ્ટ્રીય સ્તરે (S.S.Y.) શિબિરમાં ઉપલબ્ધ છે.
આ શિબિરથી હઠીલા રોગોમાં રાહત થાય છે,યોગની સચોટ જાણકારી તેમજ આવડત પ્રાપ્ત થાય છે.તો નીચે દર્શાવેલ સંપર્ક નંબર પર રજીસ્ટ્રેશન કરી પધારો તા. 02/07/2023 રવિવાર સમય :7.00 કલાકે સાંજે સ્થળ સંસ્કાર ઇમેજિંગ સેન્ટર જીઆઇડીસી મેન રોડ મોરબી સંપર્ક :નવનીત કુંડારિયા 9825224898
ધ્રુવ દેત્રોજા 9913111202 અંબારામ કવાડિયા
9825263142 પોતાના વોટ્સઅપ ગૃપમાં આ મેસેજ મોકલીએ, સૌને લાભ લેવા પ્રેરીએ..મોરબીના જાણીતા સાધકના માર્ગદર્શન હેઠળ યોગાશન, પ્રાણાયામ, ધ્યાનનું માર્ગદર્શન પ્રાપ્ત કરી સાધકોએ દિવ્યજીવન જીવવા માટેની સાધના પ્રાપ્ત કરવા વ્યશનમાંથી મુક્તિ પ્રાપ્ત કરવા માનવ જીવન સગા વહાલા સ્નેહીજનો માટે પરિવાર માટે, સમાજ માટે, દેશ માટે ઉપયોગી બને એવું જીવન કલ્યાણ માટે જીવન ઉપયોગી ભાથું પ્રાપ્ત કરવા અવશ્ય શિબિરમાં જોડાવ અને જીવનને યોગમય,પ્રાણાયામમય બનાવવા જણાવાયું છે.

[wptube id="1252022"]
Back to top button