
તા.૨૦ જૂન
વાત્સલ્યમ્ સમાચાર
અમુ સિંગલ જેતપુર
‘‘વિશ્વ યોગ દિવસ’’ની જામકંડોરણા તાલુકામાં થનારી ઉજવણીના આયોજન અંગેની સમીક્ષા બેઠક તાલુકા વિકાસ અધિકારીશ્રી નીઅધ્યક્ષતામાં યોજાઇ હતી.

આ ઉજવણીમાં સમગ્ર તાલુકાની તમામ જનતા જોડાય અને આ આયોજન સુચારુરૂપે સાકાર થાય, તેની તૈયારી રૂપે તાલુકા સંકલનના તમામ અધિકારી અને લાઈન ડિપાર્ટમેન્ટની બેઠક યોજાઈ હતી. આ બેઠકમાં નવમા યોગ દિવસ નિમિત્તે જામકંડોરણાના તાલુકાના તમામ ગામો અને તાલુકા કક્ષાના કાર્યક્રમના આયોજનની અંતિમ તૈયારીઓની સમીક્ષા કરવામાં આવી હતી તેમ તાલુકા વિકાસ અધિકારી શ્રી જામકંડોરણાની યાદીમાં જણાવાયું છે.

[wptube id="1252022"]








