
વાત્સલ્યમ સમાચાર
મદન વૈષ્ણવ-નવસારી
વાંસદા નગરના આર્યુવેદિક પ્રેમીઓ ઘણા વર્ષોથી રાહ જોતા હતા જે આજે આયુર્વેદિક હોસ્પિટલ નું દવાખાના નું ભૂમિ પૂજન કરવાથી ખુશીની લહેર જોવા મળે છે
આ આર્યુવેદિક દવાખાનાં લાવવામાં જેમનો સિંહ ફાળો છે એવા જિલ્લા આયુર્વેદ અધિકારી ડો. નયનાબેન પટેલ નો જેટલો આભાર માને એટલો ઓછો છે છેલ્લા તેર વર્ષથી વાસદા ખાતે આયુર્વેદિક દવાખાનુ કાર્યરત છે
નવસારી જિલ્લા આરોગ્ય સમિતિ ચેરમેન પ્રકાશભાઈ પટેલના હસ્તે ભૂમિ પૂજન કરવામાં આવેલ. આ પ્રસંગે પર્યાવરણ અને માનવ અધિકાર સંસ્થા ના ગુજરાત પ્રદેશ અધ્યક્ષ ડૉ. આર આર. મિશ્રા એ વાંસદા ખાતે મોટી આયુર્વેદ હૉસ્પિટલ બને તે માટે પોતાનું મંતવ્ય રજુ કર્યું. આ સાથે નવસારી જિલ્લા પંચાયત શાસક પક્ષના નેતા શીવેન્દ્રસિંહ સોલંકી ,જિલ્લા પંચાયત સભ્ય ચંદુભાઈ જાદવ, વાંસદા તાલુકા પંચાયત પ્રમુખ શાંતુભાઇ ગાવીત તાલુકા પંચાયત સભ્ય દીપ્તિબેન પટેલ યોગેશ દેસાઈ વાસદા , વાંસદા ના મહારાજા સાહેબ, ભુપેન્દ્ર પી પટેલ નટવરલાલ પંચાલ વાંસદા તાલુકા ભાજપ મહામંત્રી રાકેશ શર્મા સંજય બિરા રી વાંસદા ના ડેપ્યુટી સરપંચ હેમાબેન શર્મા, પ્રદ્યુમન સોલંકી, રાજુભાઈ મોહિતે પરેશભાઈ પટેલ તથા piu ના એક્ઝિક્યુટિવ એન્જિનિયર અમિતભાઈ ચૌધરી દેસાઈ સાહેબ નરેશભાઈ તથા જેમણે આ કામ નો કોન્ટ્રાક્ટ લાગ્યું છે એવા હિતેશભાઈ પંચાલ તથા નગરના તાલુકાના અગ્રણીઓ અને જિલ્લા અને તાલુકાના આયુષ મે. ઓ તથા કર્મચારીઓ અને આ પ્રસંગે હાજર રહ્યા હતા આવેલ મહેમાનો ના હસ્તે શ્રીફળ વધેરી ખાતમુરત કરવામાં આવ્યું હતું




