BHARUCHBHARUCH CITY / TALUKO

બંધ મકાનમાં ચોરીનો બનાવ,

અંકલેશ્વર જીઆઈડીસીમાં આવેલ રૂદ્રાક્ષ રેસીડન્સીના બંધ મકાનમાં ચોરીનો બનાવ,

પરિવાર મકાન બંધ કરી મહારાષ્ટ્ર ગયો હતો એ દરમ્યાન તસ્કરો ત્રાટકયા.  રૂ.10 લાખથી વધુના માલમત્તાની ચોરી થઈ હોવાનું અનુમાન,   પો લીસે વધુ તપાસ હાથ ધરી

[wptube id="1252022"]
Back to top button