HALVADMORBIMORBI CITY / TALUKO
હળવદ કેનાલમાં દીપક રમેશભાઈ નામનો 23 વર્ષીય યુવક ડૂબ્યો ભારે શોધખોળ બાદ યુવકની લાશ મળી

હળવદ કેનાલમાં દીપક રમેશભાઈ નામનો 23 વર્ષીય યુવક ડૂબ્યો ભારે શોધખોળ બાદ યુવકની લાશ મળી

હળવદ માં આવેલ નર્મદા કેનાલમાં બપોર ના સમયે દીપક રમેશ ભાઈ નામ નો 23 વર્ષીય યુવક ડૂબ્યો હોવાની માહિતી મળી હતી ત્યારબાદ હળવદ ફાયર ઓફિસર રોહિત મહેતાને જાણ થતા તાત્કાલિક અસરથી ફાયર સ્ટાફને યુવકને શોધવા ઘટના સ્થળે રવાના કરવામાં આવ્યો હતો જેમાં બે કલાકની શોધખોળ બાદ યુવકની લાશ મળી હતી જાણવા મળતી વિગત મુજબ મૂળ મધ્યપ્રદેશના બરવાણી માં રહેતો યુવક હળવદ ખાતે મજૂરી કામ કરતો હતો જેવો અચાનક બપોરે 2:00 વાગ્યા આસપાસ કેનાલમાં નાહવા પડતા ડૂબ્યો હોવાની માહિતી મળી હતી હાલ યુવકની લાશ મળતા પીએમ અર્થે મોકલી આપવામાં આવી હતી વધુ તપાસ હળવદ પોલીસ ચલાવી રહી છે
વિશાલ જયસ્વાલ હળવદ

[wptube id="1252022"]








