PARDIVALSAD

પારડીના ડુમલાવમાં પંચાયત ભવનનું ઉદઘાટન કરાયું

માહિતી બ્યુરોઃ વલસાડ તા. ૧૭ જૂન

પારડી તાલુકાના ડુમલાવ ગામમાં પારસી ફળિયા ખાતે નવનિર્મિત પંચાયત ભવનનું સાંસદ ડૉ. કે.સી.પટેલની પ્રેરક ઉપસ્થિતિમાં લોકાર્પણ કરવામાં આવ્યું હતું. આ અવસરે કપરાડાના ધારાસભ્ય જીતુભાઈ ચૌધરી, વલસાડ જિલ્લા પંચાયતના શાસક પક્ષના નેતા શૈલેષભાઈ પટેલ અને તાલુકા પંચાયત પ્રમુખ મિતલબેન પટેલ ઉપસ્થિત રહ્યા હતા.

[wptube id="1252022"]
Back to top button