
માહિતી બ્યુરોઃ વલસાડ તા. ૧૭ જૂન
પારડી તાલુકાના રોહિણા ગામના કડવીબોર ફળિયું ખાતે બાળકોને જ્ઞાન સાથે પોષણ પીરસતી નવનિર્મિત આંગણવાડી કેન્દ્રનું સાંસદ ડો.કે.સી.પટેલના હસ્તે લોકાર્પણ કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે કપરાડાના ધારાસભ્ય જીતુભાઈ ચૌધરી, વલસાડ જિલ્લા પંચાયત શાસક પક્ષના નેતા શૈલેષભાઈ પટેલ, અન્ય વરિષ્ઠજનો તથા ગ્રામજનો ઉપસ્થિત રહ્યા હતા.

[wptube id="1252022"]









