MORBIMORBI CITY / TALUKO
મોરબી સમસ્ત બ્રહ્મ સમાજના પૂર્વપ્રમુખની હાજરી માં નવા પ્રમુખ- ઉપ પ્રમુખ- મહામંત્રી ની વરણી કરવામાં આવી

મોરબી સમસ્ત બ્રહ્મ સમાજના પૂર્વપ્રમુખની હાજરી માં નવા પ્રમુખ- ઉપ પ્રમુખ- મહામંત્રી ની વરણી કરવામાં આવી

મોરબી સમસ્ત બ્રહ્મ સમાજ મોરબી દ્વારા મળેલી કારોબારી ની મિટિંગ માં 70 વ્યક્તિઓની હાજરીમાં પ્રમુખ કિશોરભાઈ શુક્લા તથા મહામંત્રી કેયુરભાઈ પંડ્યા અને અમુલભાઈ જોષી તથા સમગ્ર કારોબારી દ્વારા સર્વાનુમતે પ્રમુખ તરીકે પ્રશાંતભાઇ મહેતા તથા મહામંત્રી તરીકે કેયુરભાઈ પંડ્યા અને અમુલભાઇ જોષી તથા ઉપપ્રમુખ તરીકે કિશોરભાઈ પંડ્યા,દિનેશભાઈ પંડ્યા,પલાભાઈ રાવલ,અમિતભાઈ પંડ્યા ની નિમણુક કરવામાં આવી

[wptube id="1252022"]