
મોરબીના યુવા પત્રકાર જયેશ બોખાણીના કાકાનું દુઃખદ અવસાન

મોરબી તાલુકા નારણકા ગામના યુવા પત્રકાર જયેશ બોખાણીના કાકા પ્રેમજીભાઈ પુંજાભાઈ બોખાણીનું ગઇકાલે હાર્ટએટેક આવવાથી દુ:ખદ અવસાન થયેલ છે. સ્વ.પ્રેમજીભાઈ બોખાણીનું બેસણું તા.19/06/2023ને સોમવારના રોજ અમદાવાદ આંબાવાડી મહેનતપુરા ખાતે રાખેલ છે.

[wptube id="1252022"]








