
મોરબી માર્કેટ યાર્ડમાં શાકભાજી વિભાગમાં જવાના રસ્તે મસ મોટા ખાડા રીપોર્ટર: ઘવલ ત્રિવેદી 
મોરબી માર્કેટિંગ યાર્ડ શાકભાજી વિભાગ ખાતે વાહન ચાલવાના રસ્તા પર મસ મોટા ખાડા પડી ગયેલ હોઈ, જ્યાં પાણી ભરાતા ગંદકી થતી હોઈ અને સૌથી વધુ વાહન પલટી જવાની અને વાહનમાં નુકશાન થવાની ભીતિ રહેલ હોઈ, ખેતીવાડી ઉત્પન્ન બજાર સમિતિ મોરબીના પદાધિકારી, કર્મચારીઓને ઘણી વખત રજૂઆત કરેલ હોવા છતાં પરિસ્થિતિ જેસે-થે, એમની એમજ રહેતા, વહેલી તકે રસ્તાના ખાડા પુરાવી, શાકભાજી વિભાગમાં આવવા જવાનો મુખ્ય રસ્તો રિપેર કરવા અગ્રણી વેપારી મયુર કારીયા શકભાજી વિભાગ વેપારીઓ દ્વારા માંગણી ઊઠી છે


[wptube id="1252022"]








