DEVBHOOMI DWARKADWARKA
બિપર જોય વાવાઝોડાનું સંકટ પસાર થયા બાદ શ્રી દ્વારકાધીશ મંદિરે ધ્વજાનું પૂજન કર્યા બાદ ધ્વજા ચઢાવતા ગૃહ રાજ્યમંત્રી

બિપર જોય વાવાઝોડાનું સંકટ પસાર થયા બાદ આજે શ્રી દ્વારકાધીશ મંદિરે ધ્વજાનું પૂજન કર્યા બાદ ધ્વજા ચઢાવતા ગૃહ રાજ્યમંત્રીશ્રી. સળંગ ચાર દિવસ સુધી ભારે પવનના કારણે ધ્વજા ચડાવી શકાઈ નહોતી. આજે સાંજે ૦૫.૦૦ કલાકે શ્રી દ્વારકાધીશ મંદિર દર્શનાર્થીઓ માટે ખુલ્લું મૂકવામાં આવ્યા ભાવિકો પ્રસન્ન થયા હતા.

[wptube id="1252022"]




