HALVADMORBIMORBI CITY / TALUKO

હળવદમાં વધુ એક વૃક્ષ ધરાશાય

હળવદમાં વધુ એક વૃક્ષ ધરાશાય

બિપોર જોઈ વાવાઝોડાની અસર હળવદમાં મોડી રાત થી જ જોવા મળી હતી જેના પગલે હળવદમાં અલગ અલગ આઠ જેટલા સ્થળોએ વૃક્ષ ધરાશાય થવાની ઘટનાઓ સામે આવી હતી જેમાં વધુ એક વૃક્ષ હળવદ બસ સ્ટેશન પાછળ આવેલ મલ વિસ્તારમાં લીમડો મૂળમાંથી ઉખડ્યો હતો જેના કારણે નીચે પતરાના મકાનમાં રહેતા પરિવારને નુકસાની વહેંઠવી પડી હતી પરંતુ સદનસીબે કોઈ જાનાની સર્જાઈ ન હતી હળવદ ફાયર સ્ટાફ તેમજ સેનિસ્ટેશન સ્ટાફ ઘટના સ્થળે જઈ યુદ્ધના ધોરણે કામગીરી હાથ ધરી હતી


વિશાલ જયસ્વાલ હળવદ

[wptube id="1252022"]
Back to top button